Subscription

Service unto Humanity is Service unto God !

Free Eye Camp - 2021, Navapura, Ahmedabad

On Date: 07 July 2021

 

 

નવાપુરા (તા.સાણંદ જી.અમદાવાદ) મુકામે યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ-સોખડા તથા http://shreesadgurusadantrust.org દ્વારા તા.૦૭-૦૭-૨૧ના રોજ નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો. જેમાં ગ્રામ્ય વિસ્તારોના આશરે ૩૫૦ જેટલા દર્દીઓએ નિષ્ણાત તબીબોનો લાભ લીધો હતો. અને ૬૦ લોકોનું મોતીયાનું ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યું.

 

CLICK ON BELOW GALLERY FOR MORE IMAGES