Subscription

Service unto Humanity is Service unto God !

Free Distribution of Masks, Sanitizers, Leaflets and Medical Check up services at Mira Hospital, Anand for Coronavirus

On Date: 19 March 2020

 

આણંદ કોરોનાવાયરસ લોકજાગૃતિ અને નિ:શુલ્ક કીટ વિતરણના કાર્યમાં યોગેશ બાપજી , શ્વેતલભાઈ પટેલ(મેયરશ્રી), મયુરભાઈ પટેલ, (પ્રમુખ,ભાજપા), સ્વપનીલભાઈ પટેલ(મહામંત્રી), કાઉન્સીલર:અનવરભાઈ-જીગ્નેશભાઈ, મિહિરભાઈ દવે (રોટરી ક્લબ પ્રેસીડેન્ટ) જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંશા કરી હતી.