Subscription

Service unto Humanity is Service unto God !

Youth Assembly - Aug. 2019, AVD, Bakrol

On Date: 29 August 2019

યોગી ડિવાઇન સોસાયટી, આત્મીય વિદ્યા ધામ, બાકરોલ મુકામે શ્રી દિલીપભાઈ રાણા (Collector Anand) યુવકોની સભામાં પધારી યુવાનો સાથે યુવાન થઇ તેમની કક્ષાએ જઈ તેમના પ્રશ્નોનું સમાધાન આપી, પોતાના જીવનની ઝાંખી કરાવી અને કુશળતાથી કામ કરવાની રીત બતાવી યુવાનોમાં નવું જોશ ભરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીના હ્રદય સમા યુવાવર્ગના આદર્શ યુવા શ્રી દિલીપભાઈ રાણા (Collector Anand) સંતો સાથેના મૈત્રી ભાવથી પ્રભાવિત થઈ આત્મીયતાના દાવે યુવા વર્ગને માર્ગદર્શન આપવા આત્મીય વિદ્યા ધામમાં પધારતા, સંકુલ વતી આપનું આત્મીય સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.