Subscription

Service unto Humanity is Service unto God !

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
01
On Date: 03 May 2020
Activity: Covid-19

We, Haridham-Sokhada are continuously working for fights against Gujarat Covid-19. After distribution of Grocery Kits, Saints are preparing nutritious food for last 7 days and distributed by Vadodara Municipal Corporation in Lockdown to needy & hungry.

 

01
On Date: 30 May 2016
Activity: Medical Care

The medical care services/treatments to a vast human society collected in Haridham Complex on 30/05/2016, on the Hari Agaman Suvarna Mahotsav was provided jointly by Yogi Divine Society and Dhiraj Hospital.

lqf^pd k„Ly$g Mps¡ sp.30-05-2016“p fp¡S> lqf ApNd“ kyhZ® dlp¡Ðkh“y„ Apep¡S>“ L$fhpdp„ Apìey„ lsy„. Ap dlp¡Ðkhdp„ Aph¡g S>“kdyv$pe“p Apfp¡Áe“u ÅmhZu A“¡ sbubu kpfhpf ep¡Nu qX$hpB“ kp¡kpeV$u A“¡ ^ufS> lp¡[õ‘V$g“p klep¡N’u ‘|fu ‘pX$hpdp„ Aphu lsu.

Thumb
On Date: 01 May 2020
Activity: Covid-19

 

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.

 

 

 

Thumb
On Date: 01 May 2020
Activity: Covid-19

 

પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.

 

Main
On Date: 09 May 2021

અપેક્ષા કે ઉપેક્ષા રંચમાત્ર ના કરે;

ના ભૂલ ક'દિ કોઈની દ્રષ્ટીમાંહી ગ્રહે,

પ્રેમી અને જ્ઞાની બની, ના વેગમાં વહે...

બસ પ્રેમ પ્રેમ પ્રેમથી ખમ્યા સદા કરે,

"મા તે મા... ચૈતન્ય મા"

01
On Date: 03 May 2020
Activity: Medical Care

Haridham-Sokhada Serves 1,75,000 patients annually. It operates 5 Mobile Medical Vans providing free health-care to remotest villages in Gujarat. Appreciative to efforts of Haridham-Sokhada, Gov.of Guj. offered 2 more Mobile Medical Vans to serve the state.

 

હરિધામ-સોખડા ગુજરાતના અંતરિયાળ ગામોમાં છેલ્લા 3 વર્ષથી 5 મેડિકલ મોબાઇલવાનો દ્વારા નિ:શુલ્ક આરોગ્ય સેવા કરે છે. જેમાં વર્ષે આશરે 1.75 લાખ દર્દીઓ લાભ લે છે. આ સેવાઓથી પ્રભાવિત થઇ ગુજરાત સરકારે વધુ બે મોબાઈલવાન આપી સમાજની સેવા કરવાની ઉત્તમ તક આપી છે.