Welcoming the monsoon, Yogi Divine Society, Haridham-Sokhada held Umbrella Distribution Drive program at Navapura, Tal. Sanand, Dist. Ahmedabad. Complimentary umbrellas were distributed to 100 impoverished & needy people for protection from the rain & maintain their health from the seasonal change.
ચોમાસાના આગમન પહેલાં યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ-સોખડા દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકો રોજીંદા જીવનમાં ચોમાસાની ઋતુમાં વરસાદથી પોતાનું રક્ષણ કરીને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે તેવા હેતુથી નવાપુરા (તા.સાણંદ, જિ.અમદાવાદ) મુકામે ''નિ:શુલ્ક છત્રી વિતરણ'' કાર્યક્રમ યોજી ૧૦૦ લોકોને છત્રી અર્પણ કરી હતી.
નવાપુરા (તા.સાણંદ જી.અમદાવાદ) મુકામે યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ-સોખડા તથા http://shreesadgurusadantrust.org દ્વારા તા.૦૭-૦૭-૨૧ના રોજ નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો. જેમાં ગ્રામ્ય વિસ્તારોના આશરે 350 જેટલા દર્દીઓએ નિષ્ણાત તબીબોનો લાભ લીધો હતો. અને ૬૦ લોકોનું મોતીયાનું ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યું.
Inauguration of Atmiya Positive Care Center done at Atmiya Sanskardham - Ahmedabad by eminent Saints of Haridham-Sokhada & Shri Kiritbhai Parmar(Mayor-AMC) & Pradipsinh Vaghela(General Secretary-BJP).