Service unto Humanity is Service unto God !
Atmiya Youth Shibir of 500 Youths at Noble Engineering Collage, Junagadh on June 16, 2019.
As a part of their continuously running program of protecting the environment in the interest of and for the happiness of entire society, Yogi Divine Society, Haridham-Sokhada had conducted Tree Plantation Program on 04/08/19 at Mandvi.
તા.૧૮-૦૮-૨૦૧૯ સાંજે ૫.૩૦ કલાકે મધ્યે શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ અને હરિદર્શન પ્રાર્થના હોલ ના પ્રાંગણ માં પ્રાદેશિકસંત વર્ય પુ.શ્રીજીસૌરભ સ્વામીજી, પુ.સત્ય સ્વામીજી સાથે મુખ્ય અતિથી વિશેષ શ્રી કે.એસ.સિંધવ (પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ સ્કુલ-અંજાર) અને વડીલ પ.ભ.સંજયભાઈ મહેતા, પ.ભ.બીમલભાઈ ચૌહાણ, પ.ભ.ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ અને યુવા કાર્યકર્તા સાથે આત્મીયતા સભર વૃક્ષરોપણ નો કાર્યકર્મ યોજેલ હતો.