Subscription

Service unto Humanity is Service unto God !

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
01
On Date: 19 March 2020
Activity: Covid-19

Dlipbhai Patel Ex-MP Anand, Karamsad:Manojbhai Patel-City Pres., Rashmikant Patel Councillor, Darshanaben Patel (Pre.) joined hands with Yogi Divine Society and Atmiya Vidya Dham for an initiative to prevent Epidemic Coronavirus by Distribution of kit at Karamsad, Anand-Guj.

 

Main
On Date: 19 March 2020
Activity: Covid-19

આણંદ કોરોનાવાયરસ લોકજાગૃતિ અને નિ:શુલ્ક કીટ વિતરણના કાર્યમાં યોગેશ બાપજી, શ્વેતલભાઈ પટેલ(મેયરશ્રી), મયુરભાઈ પટેલ, (પ્રમુખ,ભાજપા), સ્વપનીલભાઈ પટેલ(મહામંત્રી), કાઉન્સીલર: અનવરભાઈ-જીગ્નેશભાઈ, મિહિરભાઈ દવે (રોટરી ક્લબ પ્રેસીડેન્ટ) જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંશા કરી હતી.

 

Main
On Date: 19 March 2020
Activity: Covid-19

વિદ્યાનગર મુકામે કોરોનાવાયરસ સામેની લડતમાં જોડાઈ સમાજમાં જાગ્રતતા લાવવા સી.વી.એમ.ના હોદ્દેદારો શ્રી ભીખુભાઈ, શ્રી મેહુલભાઈ, શ્રી ઇશારભાઈ, શ્રી રોહિતભાઈ(ઉદ્યોગમંત્રીશ્રી), શ્રી રાજનભાઈ, શ્રી દિલીપભાઈ તથા ગુણાતીત જ્યોતના સાધક ભાઈઓનો યોગી ડિવાઈન સોસાયટી આભાર વ્યક્ત કરે છે.

 

Main
On Date: 19 March 2020
Activity: Covid-19

યોગી ડિવાઈન સોસાયટી આત્મીય વિદ્યાધામના સંતો તથા સ્વયંસેવકોએ આણંદના ઓમકારેશ્વર મંદિર વિસ્તારમાં, નગરના વયોવૃધ્ધ લોકોને કોરોના અંગે માહિતી આપી તથા કીટ પૂરી પાડી મહામારીના સંક્રમણથી બચાવ માટે સજ્જ કર્યા.

 

01
On Date: 19 March 2020
Activity: Covid-19

On account of Global Pandemic Coronavirus, Yogi Divine Society : Atmiya Vidya Dham had organized free Medical Check up services till evening. Medical Van staff are among first to arrive and the last to leave. "Service unto Mankind is Service unto Divine".

 

Main
On Date: 02 August 2020
Activity: Nation Care

 

રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડવાના યજ્ઞકાર્યમાં સમર્પિત વ્યક્તિત્વ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિનની શુભકામનાઓ! પ્રભુ આપને દીર્ઘકાળ સુધી સ્વસ્થ તન- મનથી સેવાકાર્યોમાં નિમિત્ત બનાવતા રહે તે જ પ્રભુચરણે, ગુરૂહરિચરણે પ્રાર્થના!

 

 

 

org
On Date: 19 April 2020
Activity: Covid-19

 

કોરોના વિષાણુના સંક્મણથી કેવી રીતે બચવું? વડોદરાના ખ્યાતનામ યુવા ડૉ. શ્રી બિરેનરોય ચૌહાણે આપેલ માર્ગદર્શનને સમજીને સજાગ થઈએ અને બધાને સજાગ કરીએ.. ચાલો કોરોનાથી બચવા ઘરે જ રહીએ, સુરક્ષિત રહીએ...