Subscription

Service unto Humanity is Service unto God !

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
Main
On Date: 19 March 2020
Activity: Covid-19

યોગી ડિવાઈન સોસાયટી દ્વારા સંચાલિત મેડીકલ મોબાઈલ વાનના માધ્યમથી આણંદમાં મહામારી કોરોના ને વ્યાપક રૂપે ફેલાતી અટકાવવાના પ્રયાસ રૂપે સેકડો લોકોનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

 

Main
On Date: 19 March 2020
Activity: Covid-19

"Service unto Mankind is Service unto Divine". Haridham volunteers are among the first to arrive and the last to leave. Haridham have rendered dedicated service at 80 feet Road, Anand - Vidhyanagar.

 

Main
On Date: 19 March 2020
Activity: Covid-19

યોગી ડિવાઈન સોસાયટી આત્મીય વિદ્યાધામના સંતો તથા સ્વયંસેવકોએ આણંદના ઓમકારેશ્વર મંદિર વિસ્તારમાં, નગરના વયોવૃધ્ધ લોકોને કોરોના અંગે માહિતી આપી તથા કીટ પૂરી પાડી મહામારીના સંક્રમણથી બચાવ માટે સજ્જ કર્યા.

 

Main
On Date: 19 March 2020
Activity: Covid-19

વિદ્યાનગર મુકામે કોરોનાવાયરસ સામેની લડતમાં જોડાઈ સમાજમાં જાગ્રતતા લાવવા સી.વી.એમ.ના હોદ્દેદારો શ્રી ભીખુભાઈ, શ્રી મેહુલભાઈ, શ્રી ઇશારભાઈ, શ્રી રોહિતભાઈ(ઉદ્યોગમંત્રીશ્રી), શ્રી રાજનભાઈ, શ્રી દિલીપભાઈ તથા ગુણાતીત જ્યોતના સાધક ભાઈઓનો યોગી ડિવાઈન સોસાયટી આભાર વ્યક્ત કરે છે.

 

Main
On Date: 19 March 2020
Activity: Covid-19

આણંદ કોરોનાવાયરસ લોકજાગૃતિ અને નિ:શુલ્ક કીટ વિતરણના કાર્યમાં યોગેશ બાપજી, શ્વેતલભાઈ પટેલ(મેયરશ્રી), મયુરભાઈ પટેલ, (પ્રમુખ,ભાજપા), સ્વપનીલભાઈ પટેલ(મહામંત્રી), કાઉન્સીલર: અનવરભાઈ-જીગ્નેશભાઈ, મિહિરભાઈ દવે (રોટરી ક્લબ પ્રેસીડેન્ટ) જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંશા કરી હતી.